Happy Birthday Shri Pradipsinhji Vaghela (Bapu) From Vishal Bharwad
ભારતીય જનતા પાર્ટી ના હાર્દ સમા, સૌ યુવાઓના લોકલાડીલા, કર્મનિષ્ઠ તેજસ્વી એવા અમારા મોટાભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ... ગુજરાત પ્રદેશમંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ યુવાઓને માર્ગદર્શન આપ્યું, યુવાઓને સમઝીને બુલંદ તાકદ આપી અને એમનામાં એક દેશપ્રેમનો જજબો ભર્યો અને પોતાને મોટા નહીં સમઝીને નાનાથી નાના યુવા કાર્યકર્તાઓને પણ સમજ્યું. એક યુવા કાર્યકર્તાઓની લાગણીને સમજ્યા. નાના-નાના યુવા કાર્યકર્તાઓને યુવા મોરચામાં કામ કરવાની એક લાગણી બતાવી અને આશ્વાસન આપ્યું.... ભગવાન આપશ્રીને આ રીતે જ આપના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અપાર શક્તિ આપે એવી શુભેચ્છઆઓ સાથે... જય જય ગરવી ગુજરાત... સૌનો સાથ... સૌનો વિકાસ... મારો દેશ આગળ વધી રહ્યો છે... સ્વચ્છ ભારત.... ભારત માતા કી જય વિશાલ ભરવાડ







